સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ તેમના સંબંધિત વ્યાસને અનુલક્ષીને સમાન જડત્વની ચાકમાત્રા (moment of inertia) ધરાવે છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    બંને ગોળાઓ સમાન દળ ધરાવે છે.
  • B
    તેમના દળનો ગુણોત્તર આશરે $1.67: 1$ છે.
  • C
    ગોળાઓ અલગ-અલગ પદાર્થોના બનેલા છે.
  • D
    જ્યારે તેમને તેમના સંબંધિત વ્યાસને અનુલક્ષીને સમાન કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમની ચાકગતિ ઉર્જા સમાન હશે.

Explore More

Similar Questions

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

એક ફ્લાયવ્હીલ જે નિશ્ચિત અક્ષની આસપાસ ફરે છે તેની કોણીય ઝડપ $30 \ rad/s$ હોય ત્યારે તેની ગતિઊર્જા $360 \ J$ છે. પરિભ્રમણની અક્ષને અનુલક્ષીને વ્હીલની જડત્વની ચાકમાત્રા ...... $kg \ m^2$ છે.

$10\,kg$ દળ અને $3\,cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર નક્કર દડો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $50\,rad/s$ ના કોણીય વેગ સાથે ફરે છે. તેની ચાકગતિ ઉર્જા ....... $J$ છે.

એક ફ્લાયવ્હીલ $72 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી નક્કર ગોળાકાર તકતીના સ્વરૂપમાં છે. જો તે $70 \ r.p.m.$ ની ઝડપે ફરે છે,તો તેની પરિભ્રમણ ગતિઊર્જા આશરે ....... $J$ છે.

Difficult
View Solution

$1 \ rad/s$ ની કોણીય ઝડપ સાથે પરિભ્રમણ કરતા પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેની ચાકગતિ ઉર્જાના '$P$' ગણી છે. '$P$' નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo