$300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી આદર્શ વાયુના બે મોલનું સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. $kJ$ માં એન્થાલ્પી ફેરફાર કેટલો હશે?

  • A
    $11.4 \ kJ$
  • B
    $4.8 \ kJ$
  • C
    $-11.4 \ kJ$
  • D
    શૂન્ય $kJ$

Explore More

Similar Questions

થર્મલ પાવર પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે?

નીચેનામાંથી કયા પરિમાણોનો સમૂહ પથ વિધેય (path functions) દર્શાવે છે?
$(a) \ q + w$
$(b) \ q$
$(c) \ w$
$(d) \ H - TS$

ઉષ્માશોષક પ્રક્રિયા માટે $\Delta H$ ...... હશે.

જ્યારે આદર્શ વાયુનું કદ $2 \times 10^{-2} \ m^3$ થી વધીને $3 \times 10^{-2} \ m^3$ થાય છે,ત્યારે જો વાયુ દ્વારા થયેલ કાર્ય $-5.09 \ kJ$ હોય,તો અચળ બાહ્ય દબાણ કેટલું હશે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં,પ્રક્રિયકો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo