બે બિન-પ્રતિક્રિયાશીલ એકપરમાણ્વીય આદર્શ વાયુઓના પરમાણ્વીય દળનો ગુણોત્તર $2 : 3$ છે. જ્યારે તેમને અચળ તાપમાને રાખેલા પાત્રમાં ભરવામાં આવે છે,ત્યારે તેમના આંશિક દબાણનો ગુણોત્તર $4 : 3$ છે. તેમની ઘનતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1 : 4$
  • B
    $1 : 2$
  • C
    $6 : 9$
  • D
    $8 : 9$

Explore More

Similar Questions

બિંદુ $(1, 1)$ માંથી અને વર્તુળ $x^2 + y^2 = 6$ અને $x^2 + y^2 - 6x + 8 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

$0.025 \ g$ સ્ટાર્ચની હાજરીમાં $10 \ mL$ ગોલ્ડ સોલમાં $10\% \ NaCl$ ના $1 \ mL$ દ્રાવણ ઉમેરતા,સ્કંદન (coagulation) અટકાવવામાં આવે છે. સ્ટાર્ચનો ગોલ્ડ નંબર કેટલો છે?

$\int_{-1}^1 (a x^3 + b x) d x = 0$ માટે

નીચેનામાંથી કયું અસંતૃપ્ત ફેટી ઍસિડનું ઉદાહરણ છે?

$7$ પુરુષો અને $7$ સ્ત્રીઓને ગોળાકાર ટેબલની આસપાસ કેટલી રીતે બેસાડી શકાય કે જેથી કોઈ પણ બે સ્ત્રીઓ સાથે ન બેસે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo