બે સંખ્યાઓ $x$ અને $y$ ને પૂર્ણાંક સંખ્યાઓના ગણ $\{1, 2, 3, 4, \dots, 15\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બિંદુ $(x, y)$ એ $(0, 0)$ માંથી પસાર થતી અને $\frac{2}{3}$ ઢાળ ધરાવતી રેખા પર હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{15}$
  • C
    $\frac{1}{21}$
  • D
    $\frac{1}{42}$

Explore More

Similar Questions

જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે મળતી સંખ્યાઓનો સરવાળો $4$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી થાય?

બે પાસાઓને એકવાર ફેંકતા ઓછામાં ઓછા $9$ અંક મેળવવાની સંભાવના કેટલી છે?

એક નિષ્પક્ષ પાસાની છ બાજુઓ પર $2, 3, 5, 7, 11$ અને $13$ અંકિત કરેલા છે. જો આવા બે પાસા ફેંકવામાં આવે, તો પાસાની ઉપરની સપાટી પરના અંકોનો સરવાળો એકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $9$ ડિસ્ક છે જેમાંથી $4$ લાલ,$3$ વાદળી અને $2$ પીળી છે. ડિસ્ક આકાર અને કદમાં સમાન છે. થેલીમાંથી એક ડિસ્ક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે પીળી હોય તેની સંભાવનાની ગણતરી કરો. ($/9$ માં)

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો કે રાજા ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo