$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{7}{14}$
  • B
    $\frac{8}{14}$
  • C
    $\frac{9}{14}$
  • D
    $\frac{10}{14}$

Explore More

Similar Questions

$1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની સંખ્યા બનાવવામાં આવે છે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. તો તે સંખ્યા $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $4$ સફેદ,$5$ લાલ અને $6$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે બે દડા કાઢવામાં આવે,તો તેમાંથી એક દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક થેલામાં $5$ લાલ અને $4$ લીલા દડા છે. જો યાદચ્છિક રીતે ચાર દડા લેવામાં આવે,તો બે દડા લાલ અને બે દડા લીલા હોવાની સંભાવના કેટલી છે?

$4$ એક્કા,$4$ રાજા,$4$ રાણી અને $4$ ગુલામ ધરાવતી $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના કેટલી છે?

એક લોટરીમાં $50$ ટિકિટો વેચાય છે,જેમાં $14$ ટિકિટો ઇનામી છે. જો કોઈ વ્યક્તિ $2$ ટિકિટ ખરીદે,તો તે વ્યક્તિ ઇનામ જીતે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo