બે સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટના ક્ષેત્રફળ અનુક્રમે $100 \,cm^2$ અને $500 \,cm^2$ છે. જો તેઓ સમાન વિદ્યુતભાર અને સ્થિતિમાન ધરાવતા હોય અને પ્રથમ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.5 \,mm$ હોય,તો બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર ........ $cm$ છે.

  • A
    $0.10$
  • B
    $0.15$
  • C
    $0.20$
  • D
    $0.25$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરમાં,કેપેસીટન્સને નીચેનામાંથી શું ઘટાડીને વધારી શકાય છે?

એક સમાંતર પ્લેટ કેપેસિટર $n$ સમાન અંતરે રહેલી પ્લેટોને વારાફરતી જોડીને બનાવવામાં આવે છે. જો કોઈપણ બે પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ $C$ હોય, તો પરિણામી કેપેસિટન્સ કેટલું થાય?

$200\,cm^2$ ક્ષેત્રફળ અને $1.5\,cm$ પ્લેટો વચ્ચેનું અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $V$ $emf$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. જો પ્લેટો વચ્ચેનું આકર્ષણ બળ $25\times10^{-6}\,N$ હોય,તો $V$ નું મૂલ્ય આશરે ........ $V$ છે. $\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)$

બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે $b = d/2$ જાડાઈની ધાતુની પ્લેટ મૂકવામાં આવે છે. તો નવા કેપેસિટન્સ અને મૂળ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

$5 \, km \times 5 \, km$ ના કદનું એક વિશાળ વાદળ પૃથ્વીની સપાટીથી $1 \, km$ ની ઊંચાઈ પર છે. જો વાદળ અને પૃથ્વી હવાના ડાઈ-ઈલેક્ટ્રિક માધ્યમ સાથે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવે છે તેમ ધારીએ,તો વાદળ-પૃથ્વી તંત્રનું કેપેસિટન્સ $\mu F$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo