$5\,mm$ ના અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $50\,V$ છે. $10^{-15}\,kg$ દળ અને $10^{-11}\,C$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $10^7\,m/s$ ના વેગથી તેમાં પ્રવેશે છે. તો કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $10^8\,m/s^2$
  • B
    $5 \times 10^5\,m/s^2$
  • C
    $10^5\,m/s^2$
  • D
    $2 \times 10^3\,m/s^2$

Explore More

Similar Questions

આકૃતિમાં,દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A = 2 \,m^2$ અને $d = 2 \times 10^{-3} \,m$ છે. પ્લેટ '$Q$' ને $q = 8.85 \times 10^{-8} \,C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. પ્લેટ '$P$' અને '$R$' ને ગ્રાઉન્ડ (અર્થિંગ) કરેલ છે. તો પ્લેટ '$Q$' નું સ્થિતિમાન કેટલું હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટર બે લંબચોરસ પ્લેટો સાથે બનાવવામાં આવ્યું હતું,જેની લંબાઈ $l=3 \ cm$ અને પહોળાઈ $b=1 \ cm$ છે. પ્લેટો વચ્ચેનું અંતર $d=3 \ \mu m$ છે. નીચેનામાંથી કઈ રીતે કેપેસીટન્સમાં $10$ ના ગુણાંકમાં વધારો કરી શકાય છે?
$A. l=30 \ cm, b=1 \ cm, d=1 \ \mu m$
$B. l=3 \ cm, b=1 \ cm, d=30 \ \mu m$
$C. l=6 \ cm, b=5 \ cm, d=3 \ \mu m$
$D. l=1 \ cm, b=1 \ cm, d=10 \ \mu m$
$E. l=5 \ cm, b=2 \ cm, d=1 \ \mu m$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પાંચ સમાન કેપેસિટર પ્લેટો,દરેકનું ક્ષેત્રફળ $A$ છે,એવી રીતે ગોઠવેલી છે કે જેથી નજીકની પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય. આ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ $emf$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. તો પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

આપેલ તંત્રમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે અને બે ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$C$ કેપેસિટન્સ ધરાવતા એક અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટરમાં,ચાર સપાટીઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q_1$,$Q_2$,$Q_3$ અને $Q_4$ વિદ્યુતભારો છે. પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo