$4\, g$ અને $16\, g$ દળ ધરાવતા બે કણો સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર $n : 2$ છે. $n$ નું મૂલ્ય ...... થશે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો પદાર્થ પાસે ગતિઊર્જા ન હોય,તો તેની પાસે વેગમાન પણ ન હોઈ શકે. શું તમે સહમત છો?

જો પદાર્થની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય,તો તેનું નવું વેગમાન કેટલું હશે?

$2 \ kg$ દળના એક પદાર્થ પર $1 \ m$ અંતર સુધી $10 \ N$ નું બળ લગાડવામાં આવે છે. પદાર્થ દ્વારા મેળવેલી ગતિ ઊર્જા $J$ માં કેટલી હશે?

જો રેખીય વેગમાનમાં $5\%$ નો વધારો કરવામાં આવે,તો ગતિઊર્જામાં કેટલા $\%$ નો વધારો થશે?

બે પદાર્થો $A$ અને $B$ ના દળનો ગુણોત્તર $3 : 1$ છે અને તેમની ગતિઊર્જા સમાન છે. તો તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo