બે વ્યક્તિઓ $A$ અને $B$ ત્રણ નિષ્પક્ષ પાસાઓને એક પછી એક ફેંકે છે. જો $A$ ને સરવાળો $13$ મળે,તો $B$ ને તેનાથી વધુ સરવાળો મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{216}$
  • B
    $\frac{4}{27}$
  • C
    $\frac{35}{216}$
  • D
    $\frac{20}{216}$

Explore More

Similar Questions

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં $4, 5$ અથવા $6$ અને બીજી ફેંકમાં $1, 2, 3$ અથવા $4$ મેળવવાની સંભાવના કેટલી છે?

જ્યારે બે પાસાંને એકસાથે ઉછાળવામાં આવે છે,ત્યારે ઉપરની સપાટી પરના અંકોનો સરવાળો $5$ હોય તેની સંભાવના કેટલી?

એક શૂન્યતર પૂર્ણાંક $x$ ને પૂર્ણાંકોના ગણ $\{x \in Z \mid -25 \leq x \leq 25, x \neq 0\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $x + 6 \leq \frac{135}{x}$ હોય તેની સંભાવના કેટલી છે?

જો $A, B, C$ એ નિદર્શાવકાશની ત્રણ ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(B)=\frac{3}{2} P(A)$ અને $P(C)=\frac{1}{2} P(B)$ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળતા,ઓછામાં ઓછી $2$ છાપ (tails) મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo