બે બિંદુવત વિદ્યુતભારો $q_1 = 6 \mu C$ અને $q_2 = 4 \mu C$ ને હવામાં બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે જ્યાં $AB = 10 \ cm$ છે. જ્યારે $q_2$ ને $q_1$ તરફ $2 \ cm$ જેટલું ખસેડવામાં આવે ત્યારે તંત્રની સ્થિતિઊર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?
$\left(\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ SI units}\right)$

  • A
    $0.27$
  • B
    $0.54$
  • C
    $0.81$
  • D
    $54$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $Q, (+q)$ અને $(+q)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

ખોટું વિધાન ઓળખો.

ત્રણ વિદ્યુતભારો $Q, +q$ અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ લંબાઈની બાજુઓ ધરાવતા કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

બે વિદ્યુતભારો $7 \ \mu C$ અને $-4 \ \mu C$ ને અનુક્રમે $(-7 \ cm, 0, 0)$ અને $(7 \ cm, 0, 0)$ પર મૂકવામાં આવ્યા છે. જો $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \ C^2 \ N^{-1} \ m^{-2}$ હોય,તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

બે વિદ્યુત ડાયપોલ $A$ અને $B$ જેમના ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$ છે,તેમને $x-$ અક્ષ પર $R$ જેટલા અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $A$ થી કેટલા અંતરે બંને સમાન વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo