બે બિંદુવત વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0,0,-a)$ અને $(0,0, a)$ બિંદુઓ પર આવેલા છે. $(0,0, z)$ બિંદુએ,જ્યાં $z>a$ છે,ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{q a}{4 \pi \varepsilon_0 z^2}$
  • B
    $\frac{q}{4 \pi \varepsilon_0 a}$
  • C
    $\frac{2 q a}{4 \pi \varepsilon_0(z^2-a^2)}$
  • D
    $\frac{2 q a}{4 \pi \varepsilon_0(z^2+a^2)}$

Explore More

Similar Questions

$2\,m$ બાજુવાળા ચોરસના દરેક ખૂણા પર $+50\,\mu C$ ના ચાર સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. અનંત અંતરેથી $+50\,\mu C$ નો બીજો વિદ્યુતભાર ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલી બાહ્ય ઊર્જાની જરૂર પડશે? (આપેલ છે: $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,\frac{N\cdot m^2}{C^2}$)

ત્રણ સમકેન્દ્રીય વિદ્યુતભારીત ધાતુના ગોળીય કવચો $A$,$B$ અને $C$ ની ત્રિજ્યાઓ $a$,$b$ અને $c$ (જ્યાં $a < b < c$) છે અને તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$,$-\sigma$ અને $+\sigma$ છે. કવચ $A$ ની સપાટી પરનું સ્થિતિમાન $V_A$ કેટલું હશે? ($\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી).

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નક્કર સુવાહક ગોળો, એક વિદ્યુતભારરહિત સુવાહક પોલા ગોળાકાર કવચથી ઘેરાયેલો છે. ધારો કે નક્કર ગોળાની સપાટી અને પોલા કવચની બહારની સપાટી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો હવે કવચને $-4\, Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે, તો તે જ બે સપાટીઓ વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ થશે.

$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે) કેટલું હશે?

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo