બે અવરોધો $R_{1} = (4 \pm 0.8) \, \Omega$ અને $R_{2} = (4 \pm 0.4) \, \Omega$ ને સમાંતર જોડવામાં આવે છે. તેમના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

  • A
    $(4 \pm 0.4) \, \Omega$
  • B
    $(2 \pm 0.4) \, \Omega$
  • C
    $(2 \pm 0.3) \, \Omega$
  • D
    $(4 \pm 0.3) \, \Omega$

Explore More

Similar Questions

$2 \; mm$ વ્યાસ ધરાવતા લોખંડના તાર અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈને સમાંતર જોડતા $3 \; \Omega$ નો સમતુલ્ય અવરોધ મળે છે. તો તે લંબાઈ શોધો. (આપેલ છે: લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુની અવરોધકતા અનુક્રમે $12 \; \mu\Omega \cdot cm$ અને $51 \; \mu\Omega \cdot cm$ છે.) (મીટરમાં)

આકૃતિમાં દર્શાવેલ મિશ્ર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ તારવો.

Difficult
View Solution

$36 \Omega$ અવરોધ ધરાવતા એક સીધા સમાન તારને અર્ધવર્તુળાકાર લૂપના સ્વરૂપમાં વાળવામાં આવે છે. અર્ધવર્તુળાકાર લૂપના વ્યાસના છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે?

$220\, V$ પર કામ કરતા $100\, W$ અને $200\, W$ ના બે બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વપરાતો કુલ પાવર આશરે ........... $W$ હશે.

જો $5\%$ ટોલરન્સ ધરાવતા ચાર $100\; \Omega$ ના અવરોધોને જોડીને $400\; \Omega$ નો અવરોધ બનાવવામાં આવે,તો આ સંયોજનનું ટોલરન્સ .....$\%$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo