$R_1 = (100 \pm 3) \,\Omega$ અને $R_2 = (200 \pm 4) \,\Omega$ અવરોધ ધરાવતા બે અવરોધકો શ્રેણીમાં જોડાયેલા છે. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો.

  • A
    $7 \,\Omega, 2.3 \%$
  • B
    $1 \,\Omega, 0.3 \%$
  • C
    $3 \,\Omega, 1 \%$
  • D
    $4 \,\Omega, 1.3 \%$

Explore More

Similar Questions

શું ભૂલ (error) ને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે?

ગોળાની ત્રિજ્યાના માપનમાં થતી ત્રુટિ $1\%$ છે. તેના ઘનફળના ગણતરી કરેલા મૂલ્યમાં થતી ત્રુટિ ......... $\%$ છે.

$Assertion$ : ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટિ $0.3\%$ છે. તેની સપાટીના ક્ષેત્રફળમાં અનુમતિપાત્ર ત્રુટિ $0.6\%$ છે.
$Reason$ : અનુમતિપાત્ર ત્રુટિ $\frac{\Delta A}{A} = \frac{4\Delta r}{r}$ સૂત્ર દ્વારા ગણવામાં આવે છે.

બે અવરોધોને $\Omega$ માં માપવામાં આવે છે અને તે $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ તરીકે આપવામાં આવે છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધમાં પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

Difficult
View Solution

એક ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $4\,\%$ ની ચોકસાઈ સુધી માપવામાં આવે છે. '$m$' દળ ધરાવતા સાદા લોલકને $T$ આવર્તકાળના દોલનો કરવા માટે આપવામાં આવતી ઉર્જાનું અનુમાન લગાવવામાં આવે છે. જો આવર્તકાળ $3\,\%$ ની ચોકસાઈ સાથે માપવામાં આવે,તો $E$ ની ચોકસાઈ $..........\,\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo