બે સ્લિટ્સ એકબીજાથી $1 \,mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1 \,m$ દૂર રાખેલ છે. $500 \,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિક્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના $10$ અધિક્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ $\ldots \ldots \ldots \times 10^{-4} \,m$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

દૂરના સ્ત્રોતમાંથી $5400 \text{ Å}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ $0.96 \text{ mm}$ પહોળી એક સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત $2 \text{ m}$ દૂર રહેલા પડદા પર જોવા મળે છે। મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુએ પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{mm}$ માં)?

એક સ્લિટમાંથી વિવર્તનની ભાત જોવા માટે સામાન્ય રીતે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે. જો લાલ પ્રકાશને બદલે વાદળી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે,તો વિવર્તનની ભાત:

$500\; nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર આપાત થાય છે અને પરિણામી વિવર્તન ભાત $1\; m$ દૂર રહેલા પડદા પર જોવા મળે છે. એવું અવલોકન કરવામાં આવે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી $2.5\; mm$ ના અંતરે છે. સ્લિટની પહોળાઈ શોધો. ($; mm$ માં)

પર્વતની પાછળ સૂર્યોદય થાય તે પહેલાં પર્વતની કિનારી પર દેખાતી પ્રકાશિત સીમા એ શેનું ઉદાહરણ છે?

લાલ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને વિવર્તન ભાત (diffraction pattern) મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo