બે સ્લિટ્સ $0.5\, mm$ ના અંતરે અલગ પડેલી છે અને $\lambda = 6000\ \mathring A$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પડદો સ્લિટ્સથી $2.5\, m$ દૂર મૂકવામાં આવે,તો કેન્દ્રથી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર........$mm$ હશે.

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે। જો પડદો સ્લિટથી $1.0 \, m$ ના અંતરે રાખવામાં આવે અને પ્રકાશની તરંગલંબાઇ $5000 \, \mathring{A}$ હોય, તો ફ્રિન્જની પહોળાઈ ........ $cm$ છે.

$Y.D.S.E.$ માં $7800 \, \mathring{A}$ અને $5200 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા લાલ અને વાદળી પ્રકાશનો ઉપયોગ કરતા,$n^{th}$ લાલ શલાકા $(n + 1)^{th}$ વાદળી શલાકા સાથે સંપાત થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બે સ્ત્રોતોના કંપવિસ્તાર અનુક્રમે $3a$ અને $a$ છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે ($:1$ માં)?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટનું અંતર $1 \, mm$ છે અને પડદો સ્લિટથી $1 \, m$ દૂર છે. $500 \, nm$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશ માટે,મધ્યસ્થ અધિકતમથી $3$જા ન્યૂનતમનું અંતર .....$mm$ છે.

બે સ્લિટ્સ એક મિલીમીટરના અંતરે રાખવામાં આવી છે અને પડદો સ્લિટ્સથી એક મીટર દૂર રાખવામાં આવ્યો છે. જ્યારે $500 \,nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo