બે દ્રાવણો $A$ અને $B$ ને અર્ધપારગમ્ય પટલ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. જો પ્રવાહી $A$ થી $B$ તરફ વહેતું હોય,તો:

  • A
    $A$ એ $B$ કરતા ઓછું સાંદ્ર છે.
  • B
    $A$ એ $B$ કરતા વધુ સાંદ્ર છે.
  • C
    બંનેની સાંદ્રતા સમાન છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને સાયક્લોહેક્ઝેનોનમાં $PVC$ ના દ્રાવણનું અભિસરણ દબાણ આલેખ પર દર્શાવેલ છે. $PVC$ નું મોલર દળ $........ \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે : $R = 0.083 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ )

કયો અકાર્બનિક અવક્ષેપ અર્ધપારગમ્ય પટલ તરીકે કાર્ય કરે છે,અથવા અર્ધપારગમ્ય પટલનું રાસાયણિક બંધારણ શું છે?

$.......... \%$ ગ્લુકોઝનું દ્રાવણ $1.5 \% \, (w/V)$ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનિક છે.

$Hypertonic$ (અતિપરાસરી) દ્રાવણ અને $Hypotonic$ (અલ્પપરાસરી) દ્રાવણની વ્યાખ્યા આપો.

પ્રોટીનના $200 \ mL$ જલીય દ્રાવણમાં તેનું $1.26 \ g$ દ્રાવ્ય છે. $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \ bar$ માલૂમ પડે છે. તો પ્રોટીનનું મોલર દળ ......... $g \ mol^{-1}$ થશે.
$(R = 0.083 \ L \ bar \ mol^{-1} \ K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo