$4 \ cm$ અને $5 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકોને સમાન સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ બે વાહકો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના અનુક્રમે મૂલ્યો હોય,તો ગુણોત્તર $\sigma_1 : \sigma_2$ કેટલો થાય?

  • A
    $5$:$4$
  • B
    $3$:$2$
  • C
    $4$:$3$
  • D
    $2$:$1$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત છે. તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન,કેન્દ્ર પરના સ્થિતિમાન કરતા અડધું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા ધન વિદ્યુતભારિત ધાતુના પાતળા કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથે સ્થિતવિદ્યુત સ્થિતિમાન $V$ માં થતો ફેરફાર કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$R$ ત્રિજ્યા ધરાવતા અને $Q$ વિદ્યુતભારિત વાહક ગોળાની અંદરના ભાગમાં કેન્દ્રથી $x$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$1.8 \mu C$ અને $2.8 \mu C$ ના વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી $40 \ cm$ ના અંતરે આવેલા છે. બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

આઠ સમાન વિદ્યુતભારિત ટીપાઓ ભેગા થઈને એક મોટા ટીપાની રચના કરે છે. જો દરેક ટીપાનું સ્થિતિમાન $10 \ V$ હોય,તો મોટા ટીપાનું સ્થિતિમાન ........ $V$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo