સમાન લંબાઈ ધરાવતા બે સ્ટીલના તાર એક જ ભાર હેઠળ છત પરથી લટકાવવામાં આવ્યા છે. જો તેમના એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર $1: 4$ હોય,તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: \sqrt{2}$
  • B
    $1: 2$
  • C
    $2: 1$
  • D
    $\sqrt{2}: 1$

Explore More

Similar Questions

જો એક તારને $1 \ mm$ ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય $2 \ J$ હોય,તો સમાન દ્રવ્યના પરંતુ બમણી ત્રિજ્યા અને અડધી લંબાઈ ધરાવતા બીજા તારને $1 \ mm$ ખેંચવા માટે જરૂરી કાર્ય $.... \ J$ છે.

એક ધાતુના સળિયાની લંબાઈ,આડછેદનું ક્ષેત્રફળ અને યંગ મોડ્યુલસ અનુક્રમે $L$,$A$ અને $Y$ છે. જો સળિયામાં ઉત્પન્ન થતું વિસ્તરણ $\ell$ હોય,તો થયેલું કાર્ય કોના પ્રમાણમાં છે?

સમાન વ્યાસ અને સમાન દ્રવ્યના બે તારની લંબાઈ $l$ અને $2l$ છે. જો દરેક પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો બે તારમાં થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

ઉપરના છેડેથી બાંધેલો એક તાર $F$ બળ લગાડવાથી $l$ જેટલી લંબાઈમાં ખેંચાય છે. તારને ખેંચવા માટે થયેલું કાર્ય કેટલું હશે?

$2 \,m$ લાંબો તાર શિરોલંબ લટકાવેલો છે. જ્યારે તેના નીચેના છેડે $10 \,kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $10 \,mm$ જેટલો ખેંચાય છે. તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ...... $J$ છે ($g=10 \,m/s^2$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo