$m$ અને $3m$ દળના બે પથ્થરોને સમક્ષિતિજ વર્તુળોમાં ફેરવવામાં આવે છે,ભારે પથ્થર $(r/3)$ ત્રિજ્યામાં અને હલકો પથ્થર $r$ ત્રિજ્યામાં ફરે છે. જ્યારે તેઓ સમાન કેન્દ્રગામી બળ અનુભવે છે,ત્યારે હલકા પથ્થરની સ્પર્શક ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતાં $n$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો:

  • A
    $2$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?

$l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો લીસી સમક્ષિતિજ ટેબલ પરની એક નાની ખીલી સાથે બાંધેલો છે. જો કણ $v$ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય,તો કણ પર લાગતું પરિણામી બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે?
$(i) \; T$
$(ii) \; T - \frac{m v^{2}}{l}$
$(iii) \; T + \frac{m v^{2}}{l}$
$(iv) \; 0$
$T$ એ દોરીમાં રહેલું તણાવ બળ છે. [સાચો વિકલ્પ પસંદ કરો].

એક કણ $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં શંકુ આકારની ગળણીમાં અચળ ઝડપ $V$ થી ફરે છે. ગળણીની અંદરની સપાટી લીસી છે. ગળણીના શિરોબિંદુથી વર્તુળના સમતલની ઊંચાઈ કેટલી હશે? ($g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે)

જો સમાન દળ ધરાવતા બે કણોના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ હોય, તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે તેમની ઝડપનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

$600 \,rpm$ પર ફરતી ગ્રામોફોન ડિસ્ક પર કેન્દ્રથી $0.1 \,m$ દૂર મૂકેલા $0.1 \,kg$ વજનના સિક્કા પર લાગતું કેન્દ્રગામી બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo