$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?

  • A
    $\frac{1}{{2\pi }}\sqrt {\frac{{Mg}}{{m\;l}}} $
  • B
    $\frac{1}{\pi }\;\sqrt {\frac{{Mg}}{{m\;l}}} $
  • C
    $\frac{1}{{2\pi }}\sqrt {\frac{{m\;l}}{{Mg}}} $
  • D
    $\frac{1}{\pi }\;\sqrt {\frac{{m\;l}}{{Mg}}} $

Explore More

Similar Questions

એક કણ શંકુની અંદર $v$ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો:

$k$ બળઅચળાંક અને $l$ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ બાંધીને સમક્ષિતિજ સમતલમાં $\omega$ કોણીય ઝડપથી ફેરવતા સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થાય?

$m$ અને $3m$ દળના બે પથ્થરોને સમક્ષિતિજ વર્તુળોમાં ફેરવવામાં આવે છે,ભારે પથ્થર $(r/3)$ ત્રિજ્યામાં અને હલકો પથ્થર $r$ ત્રિજ્યામાં ફરે છે. જ્યારે તેઓ સમાન કેન્દ્રગામી બળ અનુભવે છે,ત્યારે હલકા પથ્થરની સ્પર્શક ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતાં $n$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો:

$m$ દળ અને $L$ લંબાઈની એક સમાન સાંકળ શરૂઆતમાં એક સ્થિર લીસી બે બાજુવાળી ફાચર (wedge) ની ટોચ પર મધ્યમાં મૂકવામાં આવી છે. ફાચરની દરેક બાજુની લંબાઈ $L$ છે. તેને થોડો ધક્કો આપવામાં આવે છે. જ્યારે આખી સાંકળ ફાચરની ડાબી બાજુએ સરકી જાય ત્યારે સાંકળની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2m$ અને $m$ દળના બે કણોને એક હલકી દોરી સાથે બાંધવામાં આવ્યા છે. આ સંપૂર્ણ તંત્રને $O$ બિંદુમાંથી પસાર થતી અને વર્તુળના સમતલને લંબ અક્ષની આસપાસ $2\omega$ જેટલા અચળ કોણીય વેગથી સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. $T_{OA} / T_{AB}$ નો ગુણોત્તર શોધો,જ્યાં $T_{OA}$ અને $T_{AB}$ એ અનુક્રમે $OA$ અને $AB$ દોરીઓમાં રહેલા તણાવ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo