$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે પાતળા કેન્દ્રિત પોલા વાહક ગોળાઓ પર અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભારો છે. જો $R_1 < R_2$ હોય,તો કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ $(R_1 < r < R_2)$ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{1}{4\pi \varepsilon_0} \left( \frac{Q_1 + Q_2}{r} \right)$
  • B
    $\frac{1}{4\pi \varepsilon_0} \left( \frac{Q_1}{r} + \frac{Q_2}{R_2} \right)$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \left( \frac{Q_1}{R_1} + \frac{Q_2}{R_2} \right)$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_0} \left( \frac{Q_1}{R_1} + \frac{Q_2}{r} \right)$

Explore More

Similar Questions

$q$ મૂલ્યના બે સમાન ધન વિદ્યુતભારોને $A$ અને $B$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં $AB = 3x$ છે. ત્રીજો વિદ્યુતભાર $-3q$ ને $AB$ રેખાખંડ પર $A$ થી $x$ અંતરે $C$ બિંદુ પર મૂકવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જા આશરે કેટલી હશે? ($\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

આકૃતિમાં ધન વીજભારિત અનંત તાર દર્શાવેલ છે. $q = 2 \, C$ વીજભાર ધરાવતો કણ બિંદુ $A$ થી $B$ સુધી અચળ ઝડપે ગતિ કરે છે. (તાર પરની રેખીય વીજભાર ઘનતા $\lambda = 4 \pi \varepsilon_0$ આપેલ છે)

જ્યારે આઠ સમાન નાના પ્રવાહીના ટીપાં જોડાઈને એક મોટું પ્રવાહીનું ટીપું બને છે, ત્યારે તેનું સ્થિતિમાન $20 \,V$ છે. તો દરેક નાના ટીપાનું સ્થિતિમાન કેટલું હશે ($\,V$ માં)?

નીચેનામાંથી કયું વોલ્ટનું પરિમાણ છે?

એક સાબુના પરપોટાની ત્રિજ્યા,જેનું સ્થિતિમાન $16\,V$ છે,તેને બમણી કરવામાં આવે છે. પરપોટાનું નવું સ્થિતિમાન .....$V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo