$100 \, m$ લંબાઈની બે ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાં અનુક્રમે $72 \, km/h$ અને $36 \, km/h$ ની ઝડપે સમાંતર ગતિ કરી રહી છે. તેઓ એકબીજાને કેટલા સમયમાં ઓળંગશે ($, s$ માં)?

  • A
    $4.5$
  • B
    $6.67$
  • C
    $3.5$
  • D
    $7.25$

Explore More

Similar Questions

$200 \,m$ પહોળી નદી $3.0 \,m/s$ ના દરે વહી રહી છે. એક હોડી નદીને લંબ દિશામાં પાણીની સાપેક્ષે $15 \,m/s$ ના વેગથી ગતિ કરી રહી છે. તો હોડી સામેના કાંઠે શરૂઆતના બિંદુની બરાબર સામેના બિંદુથી કેટલા અંતરે પહોંચશે ($\,m$ માં)?

સંદર્ભ ફ્રેમમાં ગતિ કરતા કોઈપણ બે કણોના સાપેક્ષ વેગ માટેનું સૂત્ર શોધો.

બે કાર $A$ અને $B$ માંથી,કાર $A$ પૂર્વ દિશામાં $10 \, m/s$ ના વેગથી ગતિ કરે છે જ્યારે કાર $B$ ઉત્તર દિશામાં $20 \, m/s$ ના વેગથી ગતિ કરે છે,તો $B$ ની સાપેક્ષે $A$ નો વેગ ......... $m/s$ (આશરે) છે.

એક હોડીને $8 \, km/hr$ ના વેગથી નદીની સામે પાર મોકલવામાં આવે છે. જો હોડીનો પરિણામી વેગ $10 \, km/hr$ હોય,તો નદીનો વેગ ........ $km/hr$ છે.

Difficult
View Solution

બે કાર એક જ દિશામાં $30 \, km/hr$ ની સમાન ઝડપથી ગતિ કરી રહી છે. તેમની વચ્ચેનું અંતર $5 \, km$ છે. જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતી એક કાર આ બંને કારને $4 \, minutes$ ના અંતરાલે મળે,તો તેની ઝડપ ....... $km/hr$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo