સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિ ધરાવતા બે પ્રગામી તરંગો એક દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ પામીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે,જેનું સમીકરણ $y = (10 \cos \pi x \sin \frac{2 \pi t}{T}) \, cm$ છે. $x = \frac{4}{3} \, cm$ પર રહેલા કણનો કંપવિસ્તાર ........ $cm$ હશે.

  • A
    $4$
  • B
    $9$
  • C
    $6$
  • D
    $5$

Explore More

Similar Questions

દર્શાવેલ સ્થિત તરંગમાં,$A$ અને $B$ સ્થાન પર રહેલા કણો વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

સ્થિત તરંગમાં,માધ્યમના તમામ કણો સરેરાશ સ્થાનને કઈ રીતે પસાર કરે છે?

સ્થિર તરંગ (stationary wave) માટે નીચેના વિધાનો આપવામાં આવ્યા છે:
$(a)$ દરેક કણનો કંપવિસ્તાર નિશ્ચિત હોય છે જે તેના નજીકના કણના કંપવિસ્તાર કરતા અલગ હોય છે.
$(b)$ બધા જ કણો એક જ સમયે તેમના મધ્યમાન સ્થાન પરથી પસાર થાય છે.
$(c)$ બધા જ કણો સમાન કંપવિસ્તાર સાથે દોલન કરે છે.
$(d)$ કોઈપણ સમતલમાંથી ઉર્જાનું કોઈ ચોખ્ખું સ્થળાંતર થતું નથી.
$(e)$ કેટલાક કણો એવા હોય છે જે હંમેશા સ્થિર રહે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

બંને છેડે જડેલી એક દોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5$ લૂપ્સમાં કંપન કરે છે. નોડ્સ (નિસ્પંદ બિંદુઓ) અને એન્ટિનોડ્સ (સ્પંદ બિંદુઓ) ની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

બંને છેડે જડેલી એક દોરી $5 \,cm$ ના નોડ અંતર સાથે સ્થિત તરંગ બનાવે છે. જો દોરી પર તરંગનો વેગ $2 \,m/s$ હોય, તો દોરીના કંપનની આવૃત્તિ કેટલી હશે ($\,Hz$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo