$l$ અને $2l$ લંબાઈ ધરાવતા અને અનુક્રમે $2r$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બે સમાન પિત્તળના સળિયા $A$ અને $B$ ને સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. સળિયા $A$ ના કદમાં થતો વધારો અને સળિયા $B$ ના કદમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:1$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

બ્રાસની તક્તી સ્ટીલની પ્લેટના છિદ્રમાં બરાબર ફિટ થાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને શું કરવું જોઈએ?

રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

$25^{\circ} C$ તાપમાને રહેલા સ્ટીલના સળિયાને $0^{\circ} C$ તાપમાને સાચી માપણી આપતી ધાતુની માપપટ્ટી વડે માપતા તેની લંબાઈ $1 \ m$ જણાય છે. $0^{\circ} C$ તાપમાને સ્ટીલના સળિયાની ચોક્કસ લંબાઈ કેટલી હશે ($m$ માં)? $(\alpha_{\text{steel}} = 12 \times 10^{-6} \ ^{\circ} C^{-1}, \alpha_{\text{metal}} = 20 \times 10^{-6} \ ^{\circ} C^{-1})$

ઘન પદાર્થો ગરમ કરવાથી વિસ્તરણ પામે છે કારણ કે ................

જો $30^{\circ}C$ તાપમાને $1.0 \, cm$ વ્યાસ ધરાવતા નળાકારને તે જ તાપમાને સ્ટીલની પ્લેટમાં $0.9997 \, cm$ વ્યાસ ધરાવતા કાણામાં બેસાડવો હોય,તો પ્લેટના તાપમાનમાં જરૂરી લઘુત્તમ વધારો ........ $^{\circ}C$ છે. (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $\alpha = 12 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo