આવેગનો એકમ શું છે?

  • A
    ન્યૂટન
  • B
    $kg \cdot m$
  • C
    $kg \cdot m/s$
  • D
    જૂલ

Explore More

Similar Questions

$0.5 \ kg$ દળનો એક દડો $10 \ m \ s^{-1}$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરી એક ઉભી દીવાલ સાથે અથડાય છે અને $v$ ઝડપે પાછો ફેંકાય છે. રેખીય વેગમાનમાં થતો ફેરફાર $8.0 \ kg \ m \ s^{-1}$ માલૂમ પડે છે. $v$ નું મૂલ્ય કેટલું હશે ($m \ s^{-1}$ માં)?

$40 \ g$ દળનો એક દડો અમુક ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે અને તે યાંત્રિક ઉર્જા ગુમાવ્યા વગર સમક્ષિતિજ જમીન પરથી પાછો ઉછળે છે. જો જમીન સાથે સંપર્કમાં આવતા પહેલા તેની ઝડપ $10 \ m/s$ હોય અને દડો જમીનના સંપર્કમાં હોય ત્યારે જમીન દ્વારા દડા પર લાગતું સરેરાશ બળ $16 \ N$ હોય,તો તેઓ કેટલા સમય માટે સંપર્કમાં રહ્યા હશે (મિલીસેકન્ડમાં)?

$0.5 \ kg$ દળનો એક દડો $40 \ m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાય છે અને $10 \ m$ ની ઊંચાઈ સુધી ઉપર જાય છે. જમીન સાથેની અથડામણ દરમિયાન દડાને મળતો આઘાત (Impulse) શોધો. ($g = 9.8 \ m/s^2$ લો)

રેખીય ગતિ માટે બળ-સમય $(F-t)$ આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવેલ ભાગો વર્તુળાકાર છે. $0$ અને $8 \,s$ ની વચ્ચે મેળવેલ રેખીય વેગમાન કેટલું છે?

એક દડો $10 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં એક ઉભી દીવાલ સાથે અથડાય છે અને $10 \ m/s$ ની ઝડપે પાછો ફરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo