$25 \text{ }^\circ\text{C}$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143 \text{ mm Hg}$ છે. જો $0.5 \text{ g}$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \text{ cm}^3$ $CCl_4$ માં ઓગાળવામાં આવે, તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. ($CCl_4$ ની ઘનતા = $1.58 \text{ g/cm}^3$ અને દ્રાવ્યનું મોલર દળ = $65 \text{ g/mol}$) ($\text{ mm Hg}$ માં)

  • A
    $141.93$
  • B
    $194.39$
  • C
    $199.34$
  • D
    $143.99$

Explore More

Similar Questions

જ્યારે ગ્લુકોઝ,સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે,ત્યારે કયો ક્રમ સાચો છે?

ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થને $39.0 \ g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ થાય છે. તો ઘન પદાર્થનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $160$ $mm \ Hg$ અને $60$ $mm \ Hg$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના સમાન મોલર દ્રાવણના સંપર્કમાં રહેલી બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ કેટલો હશે?

યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો,જે વજનથી $6\%$ છે,તે કેટલો છે?

શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $0.80 \ atm$ છે. $A$ માં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરતા,તેનું બાષ્પ દબાણ $0.6 \ atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo