હવામાં ધ્વનિનો વેગ:

  • A
    ભીની હવા કરતા સૂકી હવામાં ઝડપી હોય છે
  • B
    દબાણના સમપ્રમાણમાં હોય છે
  • C
    તાપમાનના સમપ્રમાણમાં હોય છે
  • D
    હવાના દબાણથી સ્વતંત્ર હોય છે

Explore More

Similar Questions

$20^{\circ} C$ અને $1 \text{ atm}$ દબાણે હવામાં ધ્વનિનો વેગ $344.2 \text{ m/s}$ છે. $40^{\circ} C$ અને $2 \text{ atm}$ દબાણે હવામાં ધ્વનિનો વેગ આશરે કેટલો હશે ($\text{ m/s}$ માં)?

ધ્વનિ તરંગમાં સ્થાનાંતર તરંગ અને દબાણ તરંગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \,ms^{-1}$ છે. તે જ તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)? (બંને વાયુઓને આદર્શ ધારો):

જ્યારે સ્ટીલની પાઇપના એક છેડે હથોડી મારવામાં આવે છે,ત્યારે આપણને બીજા છેડે બે અવાજ સંભળાય છે. શા માટે?

સ્ટેશન-યાર્ડમાં ઉભેલી એક ટ્રેન સ્થિર હવામાં $400\,Hz$ આવૃત્તિની સીટી વગાડે છે. પવન યાર્ડથી સ્ટેશનની દિશામાં $10\,ms^{-1}$ ની ઝડપે ફૂંકાવવાનું શરૂ કરે છે. તો અવલોકનકાર માટે ધ્વનિની આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? (સ્થિર હવામાં ધ્વનિની ઝડપ $340\,ms^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo