ચકાસો કે વિધેય $y=c_{1} e^{a x} \cos b x+c_{2} e^{a x} \sin b x,$ જ્યાં $c_{1}, c_{2}$ સ્વૈર અચળાંકો છે,તે વિકલ સમીકરણ $\frac{d^{2} y}{d x^{2}}-2 a \frac{d y}{d x}+\left(a^{2}+b^{2}\right) y=0$ નો ઉકેલ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ વિધેય $y=e^{a x}\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right]$ છે .........$(1)$
સમીકરણ $(1)$ નું $x$ ની સાપેક્ષમાં બંને બાજુ વિકલન કરતા,આપણને મળે છે
$\frac{d y}{d x}=e^{a x}\left[-b c_{1} \sin b x+b c_{2} \cos b x\right]+\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right] e^{a x} \cdot a$
$\frac{d y}{d x}=e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right]$ .........$(2)$
સમીકરણ $(2)$ નું $x$ ની સાપેક્ષમાં બંને બાજુ વિકલન કરતા,આપણને મળે છે
$\frac{d^{2} y}{d x^{2}}=e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right)(-b \sin b x)+\left(a c_{2}-b c_{1}\right)(b \cos b x)\right]+\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right] e^{a x} \cdot a$
$=e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}\right) \sin b x+\left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}\right) \cos b x\right]$
આપેલ વિકલ સમીકરણમાં $\frac{d^{2} y}{d x^{2}}, \frac{d y}{d x}$ અને $y$ ની કિંમતો મૂકતા,આપણને મળે છે
$L.H.S. = e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}\right) \sin b x+\left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}\right) \cos b x\right] - 2 a e^{a x}\left[\left(b c_{2}+a c_{1}\right) \cos b x+\left(a c_{2}-b c_{1}\right) \sin b x\right] + \left(a^{2}+b^{2}\right) e^{a x}\left[c_{1} \cos b x+c_{2} \sin b x\right]$
$=e^{a x}\left[\left(a^{2} c_{2}-2 a b c_{1}-b^{2} c_{2}-2 a^{2} c_{2}+2 a b c_{1}+a^{2} c_{2}+b^{2} c_{2}\right) \sin b x + \left(a^{2} c_{1}+2 a b c_{2}-b^{2} c_{1}-2 a b c_{2}-2 a^{2} c_{1}+a^{2} c_{1}+b^{2} c_{1}\right) \cos b x\right]$
$=e^{a x}[0 \cdot \sin b x + 0 \cdot \cos b x] = 0 = R.H.S.$
આમ,આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે.

Explore More

Similar Questions

વક્ર પરના કોઈપણ બિંદુ $P(x, y)$ પર સ્પર્શક દોરવામાં આવે છે, જે $(1, 1)$ માંથી પસાર થાય છે. આ સ્પર્શક $X$-અક્ષ અને $Y$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $AP:BP = 3:1$ હોય, તો:

એક શહેરની વસ્તી તે સમયે વસ્તીના પ્રમાણમાં વધે છે. જો શહેરની વસ્તી $30$ વર્ષમાં $20$ લાખથી વધીને $40$ લાખ થાય,તો બીજા $15$ વર્ષ પછી વસ્તી કેટલી હશે?

બિંદુ $(2, 0)$ માંથી પસાર થતા વક્રનો $(x, y)$ આગળનો ઢાળ $x^2 - 2x$ છે. $x = 0$ આગળ $y$ ની કિંમત શોધો.

Difficult
View Solution

રેડિયમનો ક્ષય દર કોઈપણ સમયે $t$ પર હાજર જથ્થાના પ્રમાણમાં છે. જો શરૂઆતમાં $60 \text{ gms}$ હાજર હોય અને રેડિયમનો અર્ધ-આયુષ્ય સમય $1600 \text{ years}$ હોય, તો $3200 \text{ years}$ પછી હાજર રેડિયમનો જથ્થો કેટલો હશે ($\text{ grams}$ માં)?

બેક્ટેરિયાના વૃદ્ધિનો દર હાજર સંખ્યાના પ્રમાણમાં છે. જો શરૂઆતમાં $1000$ બેક્ટેરિયા હોય અને $1$ કલાકમાં સંખ્યા બમણી થાય,તો $2 \frac{1}{2}$ કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? (આપેલ છે $\sqrt{2} = 1.414$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo