એક પાટિયા પર $m$ દળનો પદાર્થ મૂકેલો છે,જેનું શિરોલંબ સ્થાનાંતર $y = \sin \omega t + \cos \omega t$ ના નિયમ મુજબ બદલાય છે. $\omega$ નું ન્યૂનતમ મૂલ્ય જેના માટે દળ પાટિયા પરથી છૂટું પડે અને $t = 0$ પછી જે ક્ષણે આ પ્રથમ વખત થાય છે તે નીચે મુજબ છે: ($y$ શિરોલંબ ઉપરની તરફ ધન છે)

  • A
    $\sqrt{\frac{g}{2}}, \frac{\pi}{3} \sqrt{\frac{2}{g}}$
  • B
    $\frac{g}{\sqrt{2}}, \frac{2}{3} \sqrt{\frac{\pi}{g}}$
  • C
    $\sqrt{\frac{g}{2}}, \frac{\pi}{6} \sqrt{\frac{2}{g}}$
  • D
    $\sqrt{2g}, \sqrt{\frac{2\pi}{3g}}$

Explore More

Similar Questions

રેખીય $S.H.M.$ કરતા કણનો આવર્તકાળ $8 \ s$ છે. $t=0$ સમયે,તે સરેરાશ સ્થાન પર છે. $1^{st}$ અને $2^{nd}$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર શોધો $(\cos 45^{\circ} = 1/\sqrt{2})$.

મધ્યમાન સ્થાને રહેલો એક કણ $\omega = \frac{\pi}{4} \text{ rad s}^{-1}$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. પ્રથમ સેકન્ડ અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કાપવામાં આવેલા અંતરનો ગુણોત્તર કેટલો હશે?

$Y = A \sin (\omega t + \phi_{0})$ એ $SHM$ નું સમય-સ્થાનાંતર સમીકરણ છે. $t = 0$ સમયે કણનું સ્થાનાંતર $Y = \frac{A}{2}$ છે અને તે ઋણ દિશામાં ગતિ કરી રહ્યો છે. તો પ્રારંભિક કળા કોણ $\phi_{0}$ ...... હશે.

એક નાનો પદાર્થ $O$ ની આસપાસ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે રેખીય $SHM$ કરે છે. $O$ માંથી પસાર થયા પછી $T/8$ સમયે $O$ થી તેનું સ્થાનાંતર કેટલું હશે?

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $8 \,cm$ અને આવર્તકાળ $6 \,s$ છે. મહત્તમ સ્થાનાંતરની સ્થિતિથી તેના કંપવિસ્તારના અડધા ભાગ સુધી પહોંચવા માટે લાગતો સમય ............. $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo