જમીન પરના બિંદુ $A$ થી,જે ઇમારતના પાયાથી $x \ m$ દૂર છે,ત્યાંથી જોતા ઇમારતની ઊંચાઈ $y$ છે અને ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $25^\circ$ માલૂમ પડે છે. તો,$\ldots \ldots \ldots \ldots .$

  • A
    $x = y$
  • B
    $x < y$
  • C
    $x > y$
  • D
    $2x = y$

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જેમ $\theta$ વધે છે તેમ $\tan \theta$ (જ્યાં $\theta < 90^{\circ}$) નું મૂલ્ય વધે છે.

એક ઘરની નીચેની બારી જમીનથી $2\, m$ ની ઊંચાઈ પર છે અને તેની ઉપરની બારી નીચેની બારીથી શિરોલંબ $4\, m$ ઉપર છે. કોઈ ચોક્કસ સમયે આ બારીઓથી ફુગ્ગાના ઉત્સેધકોણ અનુક્રમે $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. જમીનથી ફુગ્ગાની ઊંચાઈ શોધો (મીટરમાં).

Difficult
View Solution

$70\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક થાંભલાની ટોચ અને પાયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. ટાવરથી થાંભલાનું અંતર અને થાંભલાની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

બિલ્ડિંગ $X$ ના તળિયેથી બિલ્ડિંગ $Y$ નો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને બિલ્ડિંગ $Y$ ના તળિયેથી બિલ્ડિંગ $X$ નો ઉત્સેધકોણ $65^{\circ}$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo