પ્રકાશની તરંગ પ્રકૃતિ નીચેનામાંથી કયા કારણને લીધે સાબિત થાય છે?

  • A
    પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે
  • B
    પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ દર્શાવે છે
  • C
    પ્રકાશ વ્યતિકરણની ઘટના દર્શાવે છે
  • D
    પ્રકાશ ફોટોઈલેક્ટ્રિક અસરની ઘટના પ્રેરે છે

Explore More

Similar Questions

બે સમાન પ્રકાશના ઉદગમો $S_1$ અને $S_2$ સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ પ્રકાશના કિરણો વ્યતિકરણ દર્શાવશે જો

જો બે વ્યતિકરણ કરતા ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર $3 : 5$ હોય,તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \mathring A$ હોય,તો $1 \ mm$ લંબાઈમાં તરંગોની સંખ્યા કેટલી હશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી કિરણપુંજોનું સંપાતીકરણ થાય છે. પરિણામી ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

ચાર પ્રકાશના સ્ત્રોતો નીચે મુજબના ચાર તરંગો ઉત્પન્ન કરે છે:
$(i)$ $y_1 = a \sin(\omega t + \phi_1)$
(ii) $y_2 = a \sin(2\omega t)$
(iii) $y_3 = d' \sin(\omega t + \phi_2)$
(iv) $y_4 = d' \sin(3\omega t + \phi)$
કયા બે તરંગોનું સંપાતીકરણ વ્યતિકરણ (interference) ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo