જમ્યા પછી તરત જ આપણને ઊંઘ કેમ આવે છે?

  • A
    રુધિર પાચનમાર્ગ તરફ વળે છે. તેથી મગજમાં રુધિરનું દબાણ ઘટે છે.
  • B
    રુધિરનું દબાણ ઘટે છે.
  • C
    શરીરનું વજન વધે છે.
  • D
    આપણને આળસ અનુભવાય છે.

Explore More

Similar Questions

મોટા આંતરડામાં થતી પાચનની પ્રક્રિયાનું વર્ણન કરો.

$A$: ચરબીયુક્ત ખોરાક,જેમાં ટ્રાયગ્લિસરાઈડ્સની મોટી સંખ્યા હોય છે,તેના પછી જઠર ખાલી થવાની પ્રક્રિયા સૌથી ધીમી હોય છે.
$R$: કાઈમ (chyme) માં રહેલા ફેટી એસિડ્સ $CCK$ અને $GIP$ બંનેના મુક્ત થવાને ઉત્તેજિત કરે છે,જે જઠર ખાલી થવાની ગતિને ધીમી કરે છે.

લાળનું કાર્ય જણાવો.

વિધાન: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ (અવરોધક કમળો) ની સ્થિતિમાં,મોટી માત્રામાં અપાચિત ચરબી શરીરની બહાર નીકળી જાય છે.
કારણ: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ દરમિયાન પિત્તનું નાના આંતરડામાં પ્રવેશ અટકી જાય છે.

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$ (અંગ)કૉલમ $II$ (કાર્ય)
$i$. યકૃત$a$. ગ્લુકાગોનનો સ્ત્રાવ
$ii$. જઠર$b$. ગ્લાયકોજનનો સંગ્રહ
$iii$. પિત્તાશય$c$. $HCl$ નો સ્ત્રાવ
$iv$. સ્વાદુપિંડ$d$. પિત્તનો સંગ્રહ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo