| પ્રદૂષક | સ્ત્રોત |
| સૂક્ષ્મ જીવો | ઘરગથ્થુ ગટરનું પાણી |
| કાર્બનિક કચરો | ઘરગથ્થુ ગટર,મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓ,પ્રાણીઓના મળમૂત્ર અને કચરો,ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગોમાંથી નીકળતો કચરો |
| વનસ્પતિ પોષક તત્વો | રાસાયણિક ખાતરો |
| ઝેરી ભારે ધાતુઓ | રાસાયણિક કારખાનાઓ અને ઉદ્યોગો |
| અવક્ષેપ (Sediments) | સ્ટ્રીપ માઇનિંગ અને જમીનનું ધોવાણ |
| કીટનાશકો | ફૂગ,જીવાત અને નીંદણ મારવા માટે વપરાતા રસાયણો |
| રેડિયોએક્ટિવ પદાર્થો | યુરેનિયમ ધરાવતા ખનિજોનું ખનન |
| ગરમી | ઉદ્યોગોમાં ઠંડક માટે વપરાતું પાણી |
Explore More
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
|---|---|
| $(A)$ ધુમાડો | $(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન વરાળના ઠારણથી ઉત્પન્ન થાય છે. |
| $(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણો. |
| $(C)$ ધુમ્મસ | $(3)$ પ્રવાહીના છંટકાવ અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય છે. |
| $(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થોના દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo