એન્ડાલ્યુશિઅન ફૌલ (મરઘી) શું દર્શાવે છે?

  • A
    મિશ્ર આનુવંશિકતા (Blending inheritance)
  • B
    મોઝેઈક આનુવંશિકતા
  • C
    એપીસ્ટાસિસ
  • D
    સહ-પ્રભાવિતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા મેન્ડેલિયન એક સંકરણના સ્વરૂપ પ્રકારના ગુણોત્તરને અનુસરે છે પરંતુ જનીન પ્રકારના ગુણોત્તરથી અલગ પડે છે?

$.....$ ના પુષ્પનો રંગ મેન્ડલના નિયમોનો અપવાદ છે.

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

$Antirrhinum$ $majus$ (શ્વાનપુષ્પ) માં જોવા મળતી અપૂર્ણ પ્રભુતાની ઘટનામાં,$F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતિનું સ્વરૂપ પ્રકાર (phenotypic ratio) શું હશે?

$RR$ (લાલ) નું $ww$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે તમામ $Rw$ સંતતિ ગુલાબી રંગની મળે છે. આ સૂચવે છે કે $R$ જનીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo