લેન્સના પાવરનો $SI$ એકમ શું છે?

  • A
    ડાયોપ્ટર
  • B
    મીટર
  • C
    વોટ
  • D
    વોલ્ટ

Explore More

Similar Questions

સમતલ અરીસા વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

$(a)$ વક્રીભવનના નિયમો જણાવો.
$(b)$ પ્રકાશનું એક કિરણ માધ્યમ $A$ માંથી પારદર્શક પદાર્થ $B$ માંથી બનેલા સ્લેબમાં પ્રવેશે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). માધ્યમ $A$ અને $B$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.42$ અને $1.65$ છે. સ્લેબમાંથી બહાર નીકળે ત્યાં સુધી પ્રકાશના કિરણનો માર્ગ પૂર્ણ કરો.

શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ,પાણીમાં પ્રકાશના વેગ કરતાં કેટલા ગણો હોય છે?

કાચ અને પાણીના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે $4/3$ અને $3/2$ છે. જો કાચમાં પ્રકાશની ઝડપ $2 \times 10^{8} \ m \ s^{-1}$ હોય,તો $(i)$ શૂન્યાવકાશ અને $(ii)$ પાણીમાં પ્રકાશની ઝડપની ગણતરી કરો.

એક વિદ્યાર્થીએ બહિર્ગોળ લેન્સથી મીણબત્તીની જ્યોતને વિવિધ અંતરે મૂકીને સફેદ પડદા પર તેનું પ્રતિબિંબ મેળવ્યું. તેણે નીચે મુજબ અવલોકનો નોંધ્યા:
અવલોકનલેન્સથી જ્યોતનું અંતર $(cm)$લેન્સથી પડદાનું અંતર $(cm)$
$(i)$$60$$20$
$(ii)$$40$$24$
$(iii)$$30$$30$
$(iv)$$24$$40$
$(v)$$15$$70$

$(a)$ ઉપરના કોષ્ટક પરથી, લેન્સના સૂત્રનો ઉપયોગ કર્યા વગર લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
$(b)$ કયું અવલોકન ખોટું છે અને શા માટે?
$(c)$ કયા કિસ્સામાં વસ્તુ અને પ્રતિબિંબનું કદ સમાન હશે? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo