વિદ્યુતક્ષેત્ર કોને કહેવાય છે?

  • A
    કોઈ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ.
  • B
    વિદ્યુતભારને ખસેડવા માટે કરવામાં આવેલું કાર્ય.
  • C
    વિદ્યુતભારની સ્થિતિઊર્જા.
  • D
    સપાટીની અંદર રહેલો કુલ વિદ્યુતભાર.

Explore More

Similar Questions

$Q$ વિદ્યુતભાર અને $R$ ત્રિજ્યા ધરાવતી વિદ્યુતભારીત રીંગની અક્ષ પર વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હોય?

$a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A$ અને $B$ પર સમાન વિદ્યુતભારો $q$ મૂકવામાં આવ્યા છે. બિંદુ $C$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

બે વિદ્યુતભારો $q$ અને $3q$ ને હવામાં $r$ અંતરે રાખવામાં આવ્યા છે. વિદ્યુતભાર $q$ થી $x$ અંતરે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને $X$-અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે. અક્ષ પર કયા સ્થાને પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

Difficult
View Solution

બિંદુવત વિદ્યુતભારો $Q$ અને $-2Q$ ને $r$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. જો $-2Q$ ને કારણે $Q$ ના સ્થાન (બિંદુ $A$) પરનું વિદ્યુતક્ષેત્ર $\vec E$ હોય,તો $Q$ ને કારણે $-2Q$ ના સ્થાન (બિંદુ $B$) પરનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo