નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $(IV)$ શું છે? $CH_3-CH(OH)-CH_3$ $\xrightarrow{PBr_3} I$ $\xrightarrow{Mg/\text{ether}} II$ $\xrightarrow{\text{Ethylene oxide}} III$ $\xrightarrow{H_2O} IV$

  • A
    $CH_3-CH(CH_3)-O^-CH_2-CH_2-OH$
  • B
    $CH_3-CH(CH_3)-CH_2-CH_2-Br$
  • C
    $CH_3-CH(CH_3)-CH_2-CH_2-OH$
  • D
    $CH_3-CH(CH_3)-O^-CH_2-CH_3$

Explore More

Similar Questions

ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ મિથેનોલ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

$C_5H_{12}O$ સૂત્ર માટે શક્ય પ્રાથમિક $(1^{\circ})$,દ્વિતીયક $(2^{\circ})$ અને તૃતીયક $(3^{\circ})$ આલ્કોહોલની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$\xrightarrow{{ROH/{H^ + }}}$ $P$ (મુખ્ય કાર્બનિક નીપજ)
નીપજ $P$ શું છે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ $Cu / \Delta$ સાથે પ્રક્રિયા કરશે નહીં?

આઈસોપ્રોપાઈલ આલ્કોહોલને $300\,^{\circ}C$ તાપમાને કોપર ઉદ્દીપક સાથે ગરમ કરતા શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo