આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (shape-selective catalysis) એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જે ઉદ્દીપકીય પ્રક્રિયા ઉદ્દીપકના છિદ્ર બંધારણ અને પ્રક્રિયક તથા નીપજના અણુઓના કદ પર આધાર રાખે છે, તેને આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન કહે છે.
ઉદાહરણ તરીકે, ઝિઓલાઇટ્સ દ્વારા થતું ઉદ્દીપન એ આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન છે.
ઝિઓલાઇટ્સમાં હાજર છિદ્રનું કદ $260-740 \, pm$ ની રેન્જમાં હોય છે.
આમ, જે અણુઓનું કદ આ છિદ્ર કરતા મોટું હોય તે ઝિઓલાઇટમાં પ્રવેશી શકતા નથી અને પ્રક્રિયા કરી શકતા નથી.

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$1.$ $Al(CH_3)_3$ યુક્ત $TiCl_4$ ને ............ ઉદ્દીપક કહે છે.
$2.$ હેબર પ્રક્રમમાં ............ ના મિશ્રણમાંથી એમોનિયાનું ઉત્પાદન કરાય છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$A. V_2O_5$ $i. \text{SO}_2 \text{ નું } \text{SO}_3 \text{ માં રૂપાંતર}$
$B. Ni$ $ii. \text{તેલનું હાઇડ્રોજનેશન}$
$C. MnO_2$ $iii. \text{KClO}_3 \text{ માંથી } \text{O}_2 \text{ ની બનાવટ}$
$D. Fe$ $iv. \text{હેબર પદ્ધતિ}$

Difficult
View Solution

નીચેના વિધાનોમાંથી કયું સાચું $(T)$ અને કયું ખોટું $(F)$ છે?
$1.$ ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતા નથી.
$2.$ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
$3.$ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે.
$4.$ ઉદ્દીપક પ્રક્રિયાનો માર્ગ બદલે છે.

પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી પોટેશિયમ મેંગેનેટ,ઓક્સિજન અને $X$ મળે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $X$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

નીચેના પૈકી કયું સમાંગ ઉદ્દીપન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo