જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $64 \ km$ નીચે લઈ જવામાં આવે ત્યારે તેના દળમાં થતો ફેરફાર કેટલો હશે? $[$પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ લો$]$

  • A
    $2\%$ વધે છે
  • B
    અચળ રહે છે
  • C
    $1\%$ વધે છે
  • D
    $1\%$ ઘટે છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરના વજન કરતાં કઈ ઊંચાઈએ પદાર્થનું વજન $\frac{1}{16}$ ગણું થાય ($R$ માં)?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીના પ્રવેગ કરતા $\frac{1}{4}$ ગણો હશે ($km$ માં)? $(R_E = 6400 \ km)$

જો પૃથ્વી તેની વર્તમાન ઝડપ કરતા વધુ ઝડપથી ફરે,તો પદાર્થનું વજન

ચંદ્રનું દળ $7.34 \times 10^{22} \ kg$ છે અને ચંદ્રની ત્રિજ્યા $1.74 \times 10^6 \ m$ છે,તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ પ્રવેગનું મૂલ્ય ....... $N/kg$ થશે.

પૃથ્વીની ત્રિજ્યા આશરે $6400 \; km$ છે અને મંગળની ત્રિજ્યા $3200 \; km$ છે. પૃથ્વીનું દળ મંગળના દળ કરતાં આશરે $10$ ગણું છે. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર $200 \; N$ છે. મંગળની સપાટી પર તેનું વજન .......... $N$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo