એસિડિક માધ્યમમાં $MnO_4^{-}$ ની $H_2O_2$ સાથેની પ્રક્રિયામાં $Mn$ ના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે?

  • A
    $7 \rightarrow 4$
  • B
    $6 \rightarrow 4$
  • C
    $7 \rightarrow 2$
  • D
    $6 \rightarrow 2$

Explore More

Similar Questions

બેરીયમ પેરોક્સાઇડમાં $Ba$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$Cr_{2}O_{7}^{2-}$ આયનમાં રહેલા તમામ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં $Cr$ ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે?
$3H_2O_2(aq) + Cr_2O_7^{2-}(aq) + 8H^+(aq) \rightarrow 3O_2(g) + 2Cr^{3+}(aq) + 7H_2O(l)$

$C_6H_5CHO$ માં તમામ કાર્બન પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

$Na_2S_2O_3$ માં સલ્ફરની સરેરાશ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo