અવાહક આવરણ ધરાવતા તાંબાના તારના નળાકાર સ્વરૂપે પાસપાસે વીંટાળેલા ઘણા ગૂંચળાને શું કહે છે?

  • A
    વિદ્યુતચુંબક
  • B
    કોમ્પ્યુટર
  • C
    સોલેનોઈડ
  • D
    નળાકાર ચુંબક

Explore More

Similar Questions

એક આડી પાવર લાઈનમાંથી વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તેની બરાબર નીચેના બિંદુએ અને તેની બરાબર ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે?

$(a)$ વિદ્યુતપ્રવાહ ધારિત સીધા વાહક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. તેમજ દર્શાવો કે વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે.
$(b)$ એક $\alpha$-કણ (જે ધનભારિત કણ છે) નીચે દર્શાવ્યા મુજબ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં કાટખૂણે દાખલ થાય છે. સંબંધિત સિદ્ધાંત જણાવી સમજાવો કે આ $\alpha$-કણ કઈ દિશામાં ગતિ કરશે?

Difficult
View Solution

નીચેનાને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાતની કાચી આકૃતિ દોરો:
$(i)$ વર્તુળાકાર ગૂંચળામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ,અને
$(ii)$ વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઇડ.

જે વિદ્યુત પ્રવાહ હંમેશા એક જ દિશામાં વહે છે તેને 'અલ્ટરનેટિંગ કરંટ' (એ.સી.) કહેવામાં આવે છે.

$(i)$ જ્યારે હોકાયંત્રની સોયને વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની નજીક લાવવામાં આવે છે ત્યારે તે કોણાવર્તન અનુભવે છે. શા માટે?
$(ii)$ જ્યારે વાહકમાં વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે ત્યારે સોયના કોણાવર્તન પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo