$31.5 \ \Omega$ અવરોધ અને $0.315 \ cm^{-1}$ કોષ અચળાંક ધરાવતા $0.05 \ M$ $NaOH$ દ્રાવણની વાહકતા કેટલી છે?

  • A
    $100 \ \Omega^{-1} \ cm^{-1}$
  • B
    $0.02 \ \Omega^{-1} \ cm^{-1}$
  • C
    $0.09 \ \Omega^{-1} \ cm^{-1}$
  • D
    $0.01 \ \Omega^{-1} \ cm^{-1}$

Explore More

Similar Questions

વિદ્યુતવિભાજ્ય દ્રાવણની અવરોધકતાનું માપન અને ગણતરી સમજાવો.

Difficult
View Solution

$NaCl$,$KBr$,અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $\wedge ^0$ અનુક્રમે $126$,$152$,અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ માટે $\wedge ^0$ ............ $S \ cm^2 \ mol^{-1}$ છે.

જો એક કન્ડક્ટન્સ સેલમાં $0.1 \ M \ KCl$ દ્રાવણનો અવરોધ $300 \ \Omega$ હોય અને વાહકતા $0.013 \ S \ cm^{-1}$ હોય,તો સેલ અચળાંકનું મૂલ્ય કેટલું થાય?

$0.1 \ M$ $KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $120 \ \Omega$ છે અને વાહકતા $1.64 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ($cm^{-1}$ માં)?

$NaCl$,$HCl$ અને $CH_{3}COONa$ ની અનંત મંદતાએ મોલર વાહકતા $\left(\Lambda_{m}^{\circ}\right)$ અનુક્રમે $126.4$,$425.9$ અને $91.0 \ S \ cm^{2} \ mol^{-1}$ છે. $CH_{3}COOH$ માટે $\Lambda_{m}^{\circ}$ કેટલું થશે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo