$+5.0 \,D$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોય?

  • A
    $-10 \,cm$
  • B
    $-20 \,cm$
  • C
    $+10 \,cm$
  • D
    $+20 \,cm$

Explore More

Similar Questions

વાહનોમાં લગાવેલા રિયર-વ્યુ મિરર (સાઈડ મિરર) દ્વારા ઉત્પન્ન થતી મોટવણી $....$

ડાયોપ્ટર મીટર (લેન્સમીટર) વડે શું માપી શકાય છે?

$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને $18 \ cm$ અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

પરાવર્તન (reflection) શબ્દની વ્યાખ્યા આપો.

લેન્સનો પાવર એટલે શું? તેના $SI$ એકમની વ્યાખ્યા આપો. તમારી પાસે $+10\, cm$ અને $-10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સ $A$ અને $B$ છે. દરેક લેન્સનો પ્રકાર અને પાવર જણાવો. લેન્સથી $8\, cm$ દૂર મૂકેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ કયો લેન્સ બનાવશે? તમારા જવાબને સમર્થન આપવા માટે કિરણ આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo