$CsCl$ ના $bcc$ બંધારણના કેન્દ્રમાં મૂકવામાં આવેલા $Cl^{-}$ આયન પરનું પરિણામી બળ કેટલું છે?

  • A
    શૂન્ય
  • B
    $k{e^2}/{a^2}$
  • C
    $k{e^2}{a^2}$
  • D
    માહિતી અધૂરી છે

Explore More

Similar Questions

ધારો કે તમારી પાસે $10^{23}$ કાર્બન પરમાણુઓ છે. બધા જ ન્યુક્લિયસ પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર અને બધા જ ઇલેક્ટ્રોન પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર મૂકવામાં આવ્યા છે. (પૃથ્વીની ત્રિજ્યા = $6400 \ km$). તો વિદ્યુતભારો વચ્ચેનું બળ અંદાજે કેટલું હશે?

$ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $AB = 3 \ cm$,$BC = 4 \ cm$ અને કાટખૂણો $B$ પર છે. ત્રણ વિદ્યુતભારો $+15 \ \mu C$,$+12 \ \mu C$ અને $-20 \ \mu C$ ને અનુક્રમે $A$,$B$ અને $C$ પર મૂકવામાં આવ્યા છે. $B$ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ($N$ માં)

ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અમુક અંતરે રહેલા કુલંબના સ્થિત-વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. પ્રમાણ્યતા અચળાંક $K = \frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર આશરે કેટલો થાય? (આપેલ છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો દરેકનો વીજભાર $= 1.6 \times 10^{-19} \; C$,ઇલેક્ટ્રોનનું દળ $= 9.11 \times 10^{-31} \; kg$,પ્રોટોનનું દળ $= 1.67 \times 10^{-27} \; kg$):

$Q$ વિદ્યુતભાર ધરાવતા પદાર્થના ${Q_1}$ અને ${Q_2}$ એમ બે ભાગ પાડવામાં આવે છે. આપેલા $R$ અંતર માટે તેમની વચ્ચેનું બળ મહત્તમ ક્યારે હોય?

$K = 1/(4\pi \varepsilon_0)$ ના એકમો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo