$C_4H_{11}N$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે શક્ય પ્રાથમિક એમાઇન્સની સંખ્યા કેટલી છે?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

જ્યારે એસીટામાઇડની પ્રક્રિયા $Br_{2}$ અને કોસ્ટિક સોડા સાથે કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ એ શેનું ઉદાહરણ છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે પ્રોપેનામાઇડ $Br_2$ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

જ્યારે $RCN$ ને સોડિયમ અને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo