ઝેનોન મોનોઓક્સિટેટ્રાફ્લોરાઈડમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $XeF_4 + SbF_5 \rightarrow [XeF_3]^+ [SbF_6]^-$. નીપજ અંગેનું/ની સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

કોલમ-$I$ માં આપેલા સંયોજનોને કોલમ-$II$ માં આપેલા આકારો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a) XeF_6$ $(i) \text{ વિકૃત અષ્ટફલકીય}$
$(b) XeO_3$ $(ii) \text{ સમતલીય ચોરસ}$
$(c) XeOF_4$ $(iii) \text{ પિરામિડલ}$
$(d) XeF_4$ $(iv) \text{ ચોરસ પિરામિડલ}$

$XeO_4$ અણુ સમચતુષ્ફલકીય છે,જેમાં

પ્રક્રિયા $(1)$ માં, $XeF_6$ નું સંપૂર્ણ જળવિભાજન થઈને $HF$ અને $X$ બને છે. પ્રક્રિયા $(2)$ માં, $XeF_6$ નું આંશિક જળવિભાજન થઈને $HF, Y$ અને $Z$ બને છે. અનુક્રમે $X, Y, Z$ નીપજો કઈ છે?

વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો ઉમદા વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo