ગતિમાન પદાર્થ પર જ્યારે તેની પ્રારંભિક વેગની દિશા સિવાયની અન્ય દિશામાં (એટલે કે સમાંતર અને પ્રતિ-સમાંતર દિશા સિવાય) અચળ બળ લાગે,ત્યારે તે પદાર્થ કેવો માર્ગ અનુસરે છે?

  • A
    સીધી રેખા
  • B
    પરવલયાકાર
  • C
    વર્તુળાકાર
  • D
    લંબગોળાકાર

Explore More

Similar Questions

એક દડો $45^{\circ}$ ના ખૂણે સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે, જે સમાન ઊંચાઈએ આવેલા બે બિંદુઓને અનુક્રમે $2 \ s$ અને $8 \ s$ ના સમયે પસાર કરે છે. આ બે બિંદુઓ વચ્ચેનું સમક્ષિતિજ અંતર કેટલું હશે ($m$ માં)? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m/s^2$)

જો કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે, તો

જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સમતલ સાથે $\theta$ ખૂણે $u$ વેગથી ફેંકવામાં આવે છે,ત્યારે તેના દ્વારા સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર કેટલું છે?

બે પદાર્થોને સમાન પ્રારંભિક વેગ સાથે $\theta$ અને $(90^\circ - \theta)$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમના ઉડ્યન સમયનો ગુણોત્તર શોધો.

એક કણને જમીન પરથી $u$ ઝડપ અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તે $t_1$ અને $t_2$ સમયે જમીનથી સમાન ઊંચાઈ પર હોય,તો $t_1$ થી $t_2$ ના સમયગાળામાં તેનો સરેરાશ વેગ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo