જો કોઈ ચોક્કસ રકમ પર $3$જા વર્ષ માટે મળતું સાદું વ્યાજ $₹ 2,000$ હોય અને $2$ વર્ષમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ $₹ 4,160$ હોય,તો વ્યાજનો દર $(\%)$ કેટલો હશે?

  • A
    $8$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

એક રકમ $20 \% \, p.a.$ ના દરે $2 \, yr$ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે આપવામાં આવે છે. જો વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે તો વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવતા વ્યાજ કરતા $Rs. 964$ વધુ મળે છે. તો તે રકમ ($Rs.$ માં) કેટલી હશે?

Difficult
View Solution

ચોક્કસ સમયગાળા માટે $10 \%$ પ્રતિ વર્ષના દરે $₹ 1,800$ પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ $₹ 378$ છે. તો સમય વર્ષમાં શોધો.

₹ $4000$ પર $4$ વર્ષ માટે $10 \%$ પ્રતિ વર્ષના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? (₹ માં)

એક ચોક્કસ રકમ પર $3 \%$ ના વાર્ષિક દરે $3$ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹ $27.27$ છે. તો તે રકમ (₹ માં) શોધો:

$12500$ ની રકમ પર $12 \, p.c.p.a.$ ના દરે $2$ વર્ષ પછી મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ $(C.I.)$ કેટલું થશે (રૂપિયામાં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo