જ્યારે $Cryptomerozoite$ નવા યકૃતકોષમાં દાખલ થાય,વૃદ્ધિ પામે અને ગોળાકાર બને તે અવસ્થાને શું કહે છે?

  • A
    મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ
  • B
    મેટાક્રિપ્ટોમેરોઝુઆઇટ
  • C
    સ્પોરોઝુઓઇટ
  • D
    ટ્રોફોઝુઓઇટ

Explore More

Similar Questions

માનવ રુધિરમાંથી મેળવેલ ગેમેટોસાઇટ્સ માદા એનોફિલિસ મચ્છરમાં ક્યાં પ્રવેશે છે?

સ્પોરોઝુઓઇટનો આકાર કેવો હોય છે?

કાલા-આઝાર રોગ શેના દ્વારા થાય છે?

પ્લાઝમોડિયમના જીવનચક્રમાં,ઉસીસ્ટ લિંગી પ્રજનન દ્વારા શું બનાવે છે?

$Plasmodium$ ના જીવનચક્રના તબક્કાઓ નીચે મુજબ છે. આ તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$A$. પરોપજીવીઓ $RBCs$ માં અલિંગી પ્રજનન કરે છે, જેનાથી કોષો તૂટી જાય છે.
$B$. પરોપજીવીઓ યકૃતના કોષોમાં અલિંગી પ્રજનન કરે છે, કોષોને તોડીને લોહીમાં મુક્ત થાય છે.
$C$. $RBCs$ માં ગેમેટોસાઇટ્સ (જન્યુકોષો) વિકસે છે.
$D$. સ્પોરોઝોઇટ્સ લોહી દ્વારા યકૃત સુધી પહોંચે છે.
$E$. માદા મચ્છર કરડતી વખતે મનુષ્યમાં સ્પોરોઝોઇટ્સ દાખલ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo