નીચેની પ્રક્રિયા માટે $\Delta H - \Delta U$ નું મૂલ્ય શું છે? $2 C_{(s)} + 3 H_{2(g)} \rightarrow C_2H_{6(g)}$

  • A
    $4 RT$
  • B
    $-5 RT$
  • C
    $RT$
  • D
    $-2 RT$

Explore More

Similar Questions

નીચેનામાંથી સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) અને પાથ ફંક્શન (પથ વિધેય) ઓળખો: એન્થાલ્પી,એન્ટ્રોપી,ઉષ્મા,તાપમાન,કાર્ય,મુક્ત ઉર્જા.

જ્યારે કોઈ સિસ્ટમ અવસ્થા $A$ થી $B$ માં જાય છે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $40 \, kJ/mol$ છે. જો સિસ્ટમ પ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ થી $B$ માં જાય અને અપ્રતિવર્તી માર્ગ દ્વારા પાછી $A$ અવસ્થામાં આવે,તો આંતરિક ઉર્જામાં ચોખ્ખો ફેરફાર કેટલો હશે?

$1 \ bar$ અને $298 \ K$ તાપમાને $5 \ \text{mole}$ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં કદ બમણું થાય ત્યાં સુધી વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલું કાર્ય કેટલું હશે?

એક આદર્શ વાયુને $2 \ bar$ ના અચળ દબાણ વિરુદ્ધ $10 \ L$ થી $50 \ L$ સુધી એક જ તબક્કામાં વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો. જો આ જ વિસ્તરણ પ્રતિવર્તી રીતે કરવામાં આવે,તો થયેલ કાર્ય અગાઉના કિસ્સા કરતા વધારે હશે કે ઓછું? (આપેલ છે કે $1 \ L \ bar = 100 \ J$)

આકૃતિમાં દર્શાવેલ માર્ગ $ABC$ પર પ્રતિવર્તી વિસ્તરણ અનુભવતા વાયુ દ્વારા થયેલ કાર્યનું મૂલ્ય .............. $Joule$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo